Saturday, June 20, 2009

મારા અહંકારને સપ્રેમ ભેટ...

આગનો દરિયો...
હું એક જ તરવૈયો...
ઉપરવાળાની બનાવેલી કાયનાતમા...
હિજડાઓની જમાતમા..
હું જ એક ભડનો દિકરો...
આગનો દરિયો...
હું એક જ તરવૈયો...

No comments: