તને રાહ શાની છે?
મેં છરી મારી હતી... તારા હ્રદયની આરપાર...
ખોટુ હતુ એ... મને ખબર છે...
અનિવાર્ય અનિષ્ટ પરંતુ
તારી વાત જ ન્યારી છે...
તને ખબર છે હવે તારી વારી છે...
પણ એક એક ઉઝરડો કરીને મને કેમ મારે છે?
હવે તો પુરતુ લોહી વહી ગયુ છે...
એક જ ઘા ને.. વાત હતી ન હતી થઈ જશે..
તને રાહ શાની છે?
No comments:
Post a Comment