મન... મોતી... ને ઘોડો...
મોતી ભાંગ્યું વીંધતાં,
મન ભાંગ્યુ કવેણ,
ઘોડો ભાંગ્યો ખેડતાં,
એને સાંધો ન ક રેણ
- કવિ દલપતરામ.
મને યાદ છે... હાઈ સ્કુલની આસપાસ ગુજરાતી વિષયમાં આ દુહો વાંચ્યો હતો... મનમાં છપાઈ ગયો હતો... મોતી કે ઘોડાનો તો કોઈ અનુભવ નથી... મનની પીડાથી સારી રીતે પરિચિત છુ... બદનસીબે... ત્યાં કોઇ મેટલ પ્લેટ મુકીને પણ સાંધો મારી શકાતો નથી...
No comments:
Post a Comment