હમણાંથી આવા વિચારોના વમળમા ફસાઈ જવાય છે.. બિલકુલ અનાયસે..
એકલતા.. ઝાંઝવાનુ જળ... યાદો અને પડછાયા.. મારુ ઝેર મને મારી શકતુ નથી.. ધીરે.. ધીરે.. મને ગળે છે.. હું બળુ છુ.. અંદર ને અંદર... ખવાતા જવાય છે.. પણ જિજીવિષા પ્રબળ છે... ને દરેક મ્રુત્યુ મને નવો જન્મ આપે છે... હું અનંત સુધી અવિરત જન્મ્યા કરીશ... કહે છે કે અમુક શ્રાપના કોઇ મારણ નથી હોતા... એ તમારા અંત સુધી સાથે રહે છે... પણ... જેનો અંત નથી એનુ શું?
No comments:
Post a Comment